Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૧૦

બિસ્મેહી તઆલા વ બે – ઝિક્રે વલીયેહી માનવંતા અઝીઝ – સલામ અને રહમત

Print Friendly

ઉમ્મીદ છે કે ખુદા અને ખુદાના હુજ્જત (અ.સ.) ની ઇનાયતોથી આપ ખૈરો – આફિયતમાં હશો. હઝરતના મુબારક નામથી સંબોધિત પ્રકાશન – ‘‘અલ – કાએમ અલ – મુન્તજર’’ ‘ખાસ અંક’ અત્યારે આપના હાથોમાં છે. આપને આ અંક મળ્યો છે, તેની પહોંચ અમને જરૂર લખશો, જેથી જાણી શકાય આ ખાસ અંક આપ સુધી પહોંચી શક્યો છે. આપ જાણ નહી કરો તો અમને તે અંગેની ચિંતા રહેશે કે આ અંક આપ સુધી પહોંચ્યો નહી હોય!! અને એ બિના પર હવે પછી અંક મોકલવામાં આવશે નહી.
ગુઝારિશ છે કે આ અંક મળ્યા બાબતની જાણ કરશો અને તેની સાથે મોકલેલ પ્રશ્ર્નાવલિમાં જવાબો ભરીને મોકલી આપશો. આપ અમને તે માટે અમે મોકલેલ કવરનો ઉપયોગ કરશો. એના પર ટિકિટો ચોંટાડવાની જરૂર નથી. અને જો આપ આપના કોઇ સગા કે દોસ્તને માટે તે રિસાલો ઇચ્છતા હોવ તો તેમનું નામ અને સંપૂર્ણ સરનામું મોકલી આભારી કરશો…. (તંત્રી)
અલ – કાએમ અલ – મુન્તઝર
શાબાન, 1410 હિજરી

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.