૧૪૨૬ Category

હઝરત અબ્બાસ(અ.સ.)ની ઝિયારત

اَلسَّلاَمُ عَلَیْکَ یَا اَبَا الْفَضْلِ الْعَبَّاسُ ابْنَ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ સલામ થાય આપના પર અય અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ના ફરઝંદ અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.), اَلسَّلاَمُ عَلَیْکَ یَابْنَ سَیِّدِ الْوَصِیِّیْنَ સલામ થાય આપના પર અય અય વસીઓના સરદારના ફરઝંદ, اَلسَّلاَمُ عَلَیْکَ یَابْنَ اَوَّلِ الْقَوْمِ  اِسْلاَمًا સલામ થાય આપના પર કે આપ એમના ફરઝંદ છો કે જે ઇસ્લામ કબુલ કરવામાં પ્રથમ હતા, […]

હઝરત અબ્બાસ(અ.સ.) અને તેમના સમયના ઇમામ(અ.સ.)

હઝરત આદમ(અ.સ.)ના સર્જનના સમય ગાળા ઉપર ચિંતન કરવામાં આવે અને તેના પછીના ઝમાના ઉપર ધ્યાન દેવામાં આવે તો ખૂબજ સરળતાથી એ વાત સમજાય છે કે ખુદાવંદે આલમે એક એવી વ્યવસ્થા ગોઠવી છે કે જેમાં એક વ્યક્તિને ‘મુતાઅ’ (જેની ઇતાઅત અને તાબેદારી કરવામાં આવે) તો બીજા વ્યક્તિને ‘મુતીઅ’ (ઇતાઅત અને તાબેદારી કરનારો), એકને ફરમા-રવાં (જેની ફરમાબરદારી […]

અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.)ની મહાનતા

અલ્લાહે બળવાખોર ફીરઔનની હિદાયત માટે નબી હ. મુસા (અ.સ.)ને મોકલ્યા. આ ભવ્ય કાર્ય પુરૂ કરવા માટે હ. મુસા(અ.સ.)એ અલ્લાહ પાસે દુઆ કરી. وَاجْعَلْ لِّیْ وَزِیْرًا مِّنْ اَہْلِیْ۝۲۹ۙ  ہٰرُوْنَ اَخِی۝۳۰ۙ  اشْدُدْ بِہٖٓ اَزْرِیْ۝۳۱ۙ “અને (મારી મદદ માટે) મારા કુટુંબમાંથી એકને – મારા ભાઇ હાનને મારો વઝીર (સહાયક) નીમી દે તેના થકી મારી પીઠને મજબૂત કર અને […]

હઝરત અબ્બાસ(અ.સ.) અને દીની ગયરત

પવિત્ર ઇસ્લામ ધર્મમાં ગયરત અને હિમાયત જુદા જુદા અર્થમાં વપરાય છે. પરંતુ તે અર્થ કે જેનો આ લેખ સાથે સબંધ છે તે એ છે કે માલ, હુકુમત, સ્ત્રી, દીન અને કાનુનનો દ્રઢતાપૂર્વક બચાવ કરવો અને તેને વફાદાર રહેવું તેને ગયરત કહેવામાં આવે છે. ખાસ કરીને આ શબ્દનો ઉપયોગ તે જગ્યાએ થાય છે જ્યાં કોઇ વસ્તુ […]

કમરે બની હાશિમ હ. અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.) માસૂમીન(અ.સ.)ની નજરમાં

કમરે બની હાશિમ હ. અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.) માસૂમીન(અ.સ.)ની નજરમાં રસુલ(સ.અ.વ.)ની વફાત પછી અહલેબૈત(અ.સ.) ઉપર મુસીબતો અને તકલીફોનો દૌર શરૂ થઇ ગયો. હઝરત અલી(અ.સ.)નો ખિલાફતનો હક ગસબ કરી લેવામાં આવ્યો. તેમના ગળામાં દોરડું નાખીને મદીનાની ગલીઓમાં ખેંચીને લઇ જવામાં આવ્યા! રસુલ(સ.અ.વ.)ની દુખ્તરના વારસાને હડપ કરી લેવામાં આવ્યો અને તેમને દરબારે ખિલાફતમાં આવવું પડ્યું. તેમની ઉપર સળગતો […]

સકાયતનો દરજજો

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું : اَفْضَلُ الْاَعْمَالِ عِنْدَ اللّٰهِ اِبْرَادُ الْکَبِدِ الحَرِيِّ من بَھِيْمَۃٍ غَيْرِھَا “અલ્લાહની સમક્ષ સૌથી શ્રેષ્ઠ કાર્ય તરસ્યાઓની તરસને છીપાવવું છે ભલે પછી તે જાનવર પણ કેમ ન હોય.” (દાસ્સલામ, ભાગ ‡ 3, પાના નં. 162) પાણી અને જીંદગીની વચ્ચેનો સંબંધ એટલો બધો અતૂટ છે કે તેનો ક્યારેય પણ ઇન્કાર કરી શકાય […]

અલમ અને અલમબરદારના નવા દ્રષ્ટિકોણ

“હઝરત અબ્બાસ(અ.સ.)” અને “અલમ કરબલા”ની લોહીભીની દાસ્તાનના એવા બે શબ્દો છે કે જે દરેક ઇમાન અને મઅરેફત ધરાવનાર શખ્સને ચિંતન અને મનન કરવાની પ્રેરણા આપે છે. જેવી આ અલમદારની કલ્પના આવે છે કે જેના ખભા ઉપર ઇસ્લામનો ધ્વજ લહેરાતો હતો કે તરતજ કેટલાય કાવાદાવા અને ષડયંત્રો ઉઘાડા પડી જાય છે. એ કાવત્રાઓ કે જે ઇસ્લામના […]