Author Profile:  

Biography »

Publications »

ઇમામે ઝમાના(અ.સ.)ના બારામાં અન્ય માઅસુમીન(અ.મુ.સ.)નુ બયાન

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યુ: યા બોનય્યતે ઇન્ના ઉઅ્તીના અહ્લલ્ બય્તે સબ્અન્ લમ્ યુઅ્તહા અહદુન્ કબ્લના, નબીય્યોના ખય્લ્ અમ્બેયાએ વ હોવ અબુકે, વ વસીય્યોના ખય્લ અવ્સેયાએ વ હોવ બઅ્લોકે, વ શહીદોના ખય્શ્શોહદાએ વ હોવ અમ્મો અબીકે હમ્ઝતો, વ મીન્ના મન્ લહુ જનાહાને ખઝીબાને યતીરો બેહેમા ફીલ્ જન્નતે વ હોવબ્નો અમ્મેકે જઅ્ફન્, વ મીન્ના સીબ્તા હાઝેહીલ્ ઉમ્મતે […]

વઝ્કોરૂ નેઅ્મતલ્લાહે . . .

ઉમ્મુલ કિતાબમાં આયતે કરીમાનો આ હિસ્સો દરેક દ્રષ્ટિકોણથી એક સંપૂર્ણ અને અર્થસભર ઇલાહી પૈગામ છે. તેના અક્ષરોમાં હંમેશની જીંદગીનું લોહી વહી રહ્યુ છે અને વિચાર-શક્તિ જ્યારે આ દાવત પર લબ્બૈક કહે છે, તો તેના ઝખાઓ ખુલવા લાગે છે અને એવા આકર્ષક દ્રશ્યો દુર દુર સુધી ફેલાયેલા જાણે પોતાની વિગતો બયાન કરવા માટે હોઠો ખોલી રહ્યા […]

હઝરતે વલીએ અસ્ર(અ.સ.) અને શબે કદ્ર

ઇસ્લામી કેલેન્ડરમાં સૌથી મહત્વની રાત અને ફઝીલતવાળી શબ “શબે કદ્ર” છે. આખા વરસમાં 355 દિવસ રાતમાં જે રાતને સૌથી વધારે અઝમત અને મરતબો હાંસિલ છે તે આ જ શબે કદ્ર છે. કુર્આને કરીમે આ રાતને 1000 મહીનાથી બેહતર ગણાવી છે, એટલે કે એક રાતની ઇબાદત 83.3 વર્ષની દિવસ રાતની ઇબાદતથી બેહતર છે. એટલે કે અગર […]

દુઆએ અહદની સમજુતી

(શાબાનુલ મોઅઝ્ઝમ હી.સ. 1438થી આગળ શરૂ….) “અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બે વજ્હેકલ્ કરીમ, વબે નૂરે વજ્હેકલ્ મોનીર વ મુલ્કેકલ્ કદીર, યા હય્યો યા કય્યુમ્. અસ્અલોક બિસ્મેકલ્લઝી અશ્રકત્ બેહીસ્સમાવાતો વલ્ અરઝૂન, વ બિસ્મેકલ્લઝી યસ્લહો બેહિલ્ અવ્વલૂન વલ્ આખેન, યા હય્યન્ કબ્લ કુલ્લે હય્ય, યા હય્યન્ બઅ્દ કુલ્લે હય્ય, યા હય્યન્ હીન લા હય્ય, યા મોહયેયલ મવ્તા વ […]

સલ્લેમુ તસ્લીમા

કુર્આનની આયતોની રીત કંઇક એવી મોઅજીઝનુમા છે કે તેની પ્રશંસા માટે કલમ ઉપાડીએ તો દિમાગ તેના અર્થ અને ભાવાર્થની ઉંચાઇ પર ઉડવા લાગે. છે. ઇન્સાન આખરે તો ઇન્સાન છે. અલ્લાહે જેટલી અકલ આપી છે, તેને સંપૂર્ણ રીતે ગ્રહણ કરી લે તો પણ મોટી વાત છે. ઘણીવાર તો તેના વર્ણનમાં શબ્દો મળતા જ નથી, પરંતુ એવુ […]

કશ્ફુલ્ અસ્તાર અન્ વજ્હીલ ગાએબે અનિલ્ અબ્સાર નજરોથી ગાએબ ચહેરા પરથી પર્દાનું ઉઠવુ

સામર્રા, ખુશ્નુમા આબોહવાવાળું એક શહેર ઇરાકની દક્ષિણ દિશામાં દજલા નદીના કિનારે ત્રીજી સદી હિજરીમાં વસાવવામાં આવ્યું અને દજલા નદીના કિનારે હોવાના લીધે અબ્બાસી ખલીફાઓની હુકૂમતની રાજધાની બની છે અને એ સમયમાં ઇમામ હાદી(અ.સ.) અને ઇમામ હસન અસ્કરી(અ.સ.)ને જબરદસ્તીથી આ શહેરમાં રહેવાના કારણે મોઅમિનો માટે આ જમીન પવિત્ર ગણવામાં આવે છે. આ જ જમીન પર ઇમામ […]

હઝરત ઇમામ મહદી(અ.સ.)નો પરચમ

કૌમ અને રાષ્ટ્રનું અઝીમુશ્શાન અને ઉચ્ચ મરતબાનું કોઇ નિશાન  હોય તો તે  પરચમ છે, જે નિર્જીવ હોવા છતા એટલો બધો ઇઝ્ઝતદાર, વકાર ધરાવનાર અને એહતેરામને લાયક છે કે દરેક વ્યક્તિ જે તે કૌમ અને મિલ્લતથી સંબંધ ધરાવે છે, તેની સામે જુકે છે. જ્યારે તે ખુલ્લે છે અથવા સ્થાપિત થાય છે તો તેની અઝમતની સામે કૌમી […]

હઝરત ઇમામ અલી બિન હુસૈન ઝયનુલ આબેદીન(અ.સ.)

બિસ્મીલ્લાહિર્ રહ્માનિર્ રહીમ અહ્સનલ્લાહો લકલ્ અઝાઅ યા મવ્લાય્ યા સાહેબઝ્ઝમાન હઝરત ઇમામ અલી બિન હુસૈન ઝયનુલ આબેદીન(અ.સ.) પવિત્ર નામ:                   અલી(અ.સ.) વાલિદે બુઝુર્ગવાર:             સય્યદુશ્શોહદાઅ હઝરત ઇમામ હુસૈન બિન અલી(અ.સ.) વાલેદાએ ગિરામી:             જનાબે શહરબાનું, ઇરાનના બાદશાહ હરમઝ્ના દિકરી વિલાદતની તારીખ:           15 જમાદીઉલ અવ્વલ હિજરી સન 38 વિલાદતની જગ્યા:            મદીનએ મુનવ્વરા મશ્હૂર કુન્નીય્યત:               અબૂ મોહમ્મદ(અ.સ.) મશ્હૂર લકબો:                  સજ્જાદ(અ.સ.), […]

ઇમામ(અ.સ.)ના કલામ અને ખામોશીની અસરો અને બરકતો

ખામોશી-અર્થ અને અર્થઘટન: ખાલીકે અકબરે તેની સૌથી શ્રેષ્ઠ મખ્લુક એટલે કે માનવજાતને સાંભળીને ખામોશ રહેવાની અને સાંભળીને બોલવાની બંને સલાહીયત આપી છે. ઇન્સાનને એ કુદરત અતા કરી છે કે જ્યારે તે બોલવાનો ઇરાદો કરે તો બોલે છે અને એજ રીતે જ્યારે ચાહે ત્યારે ખામોશી અપનાવે છે. ઇન્સાન એક સામાજીક પ્રાણી છે. તેની અઝમત અને બુઝુર્ગી […]

સય્યદે સજ્જાદ(અ.સ.): ઇમામત અને શીય્યતના મોહાફિઝ

સય્યદે સજ્જાદ ઝયનુલ આબેદીન હઝરત અલી બિન હુસૈન(અ.સ.)એ તેમની ઇમામતના સમયગાળામાં એટલા મહાન કાર્યો અંજામ આપ્યા કે જેનો અંદાજો લગાવવો ખુબ જ મુશ્કેલ છે. તેમની ખિદમતોના દરીયામાંથી ફક્ત શબનમના ટીપા બલ્કે તેનાથી પણ ઓછું એક અવલોકન ઉપયોગી છે. તેના માટે તે સમયના હાલાતને જાણવા પણ જરૂરી છે. હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ તેમની 23 વર્ષની રિસલતની જીંદગીમાં […]